✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાળ દિવસ પર 11 મહીનાના તૈમૂરને મળી સવા કરોડની કાર, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Nov 2017 04:06 PM (IST)
1

સૈફ અલી ખાને એસઆરટીની કાર જીપ ખરીદી છે. જ્યારે સૈફ અલી ખાન કાર ખરીદી રહ્યા હતા ત્યારે એક પત્રકારે પૂછ્યું કે હતું કે, તમે બાળ દિવસ પર તૈમૂરને શું ગિફ્ટ આપશો. ત્યારે સૈફે જણાવ્યું કે બાળ દિવસ પર તૈમૂર માટે આ શાનદાર ગિફ્ટ હશે અને આ કારમાં તે પહેલી રાઈડ તૈમૂર સાથેજ કરશે.

2

3

સૈફ અલી ખાનના પુત્ર તૈમુર અલી ખાનને ચિલ્ડ્રન ડે પર એક ખાસ ગીફ્ટ મળ્યું છે. આ ગીફ્ટના કારણે તૈમૂર હાલ ચર્ચામાં છે. તૈમૂરના પિતા સૈફ અલી ખાને બાળ દિવસ પર તૈમૂર માટે ગીફ્ટમાં એક કાર ખરીદી છે. આ કારની કિંમત 1.30 કરોડ રૂપિયાની છે.

4

11 મહીનાના તૈમૂર સાથે સૈફ પોતાની આ કારમાં ફસ્ટ રાઈડ પણ કરશે.

5

સૈફે કહ્યું કે, હાલમાં તૈમૂર માટે સુરક્ષા વધારે મહત્વની છે તેથી તેને આ કાર ભેટ આપવા જઈ રહ્યો છે. આ કારમાં બેક સીટ પર બેબી સીટ પણ છે જે સુરક્ષા માટે ખૂબજ ખાસ છે.

6

સૈફે કહ્યું કે, તેમૂરને આ પ્રકારની કાર ચેરી રેડ કલર ખૂબ પસંદ આવશે અને તૈમૂર આ કાર રાખશે.

  • હોમ
  • મનોરંજન
  • બાળ દિવસ પર 11 મહીનાના તૈમૂરને મળી સવા કરોડની કાર, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.