IIFA એવોર્ડ્સમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, દીપિકા-પ્રિયંકા લાગી સેક્સી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jun 2016 11:25 AM (IST)
1
આઇફા 2016ને ફરહાન અખ્તર અને શાહિદ કપૂર હોસ્ટ કરશે. દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, રીતિક રોશન, બિપાશા બસુ, કરણસિંહ ગ્રોવર, અને સલમાન ખાન સહિતના તમામ બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જામ્યો છે.
2
3
4
5
6
7
8
9
10
11
દીપિકા વ્હાઈટ આઉટફિટમાં હોટ લાગતી હતી. પ્રિયંકા ચોપરા બ્લેક ટોપ સાથે સ્કર્ટ અને પમ્પ્સ કૅરી કર્યાં હતાં.
12
13
14
15
16
17
18
19
મેડ્રીડઃ આઇફા એવોર્ડ્સની 17મી એડિશનમાં ભાગ લેવા માટે બોલિવૂડના તમામ સિતારાઓ સ્પેનના મેડ્રીડ પહોંચી ગયા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ એવોર્ડ સમારંભની શરૂઆત ગુરુવારથી થઇ ગઇ છે.