'ટ્યુૂલાઈટ'ની પાર્ટીમાં સાથે દેખાયા સલમાન અને યુલિયા, આમ કર્યુ એન્જોય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Feb 2017 02:24 PM (IST)
1
2
3
4
5
6
7
સલમાન ખાનની આવનારી ફિલ્મ ટ્યુબલાઈટનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. જે પછી ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાને એક પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં કાસ્ટ અને ક્રૂ હાજર રહ્યા હતા.
8
ડાયરેક્ટર કબૂર ખાન મીનિ માથુર સાથે
9
10
11
આ પાર્ટીમાં સલમાન ખાન સાથે કથિત ગર્લ ફ્રેંડ યુલિયા વંતુર પણ આ પાર્ટીમાં હાજર રહી હતી.
= 11">