સલમાને કરી નવી ફિલ્મની જાહેરાત, આ બોલીવુડ સ્ટાર હશે હીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jan 2017 04:16 PM (IST)
1
પરંતુ ત્યાર બાદ બધાએ એક સાથે ટ્વીટ કરીને બધાને ચોંકાવી દિધા હતા. જ્યારે તેમના ફેંસને તેની ખબર પડી ત્યારે સોશિયલ મીડિયા પર મોડી રાત સુધી ટ્વીટ થતા રહ્યા હતા.
2
કરન જોહરે પહેલા તો તેમના ફેંસને ચોંકાવી દિધા જ્યારે તણે ટ્વીટર પર લખ્યું કે તેઓ 15 મિનીટમાં મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે.
3
નેશનલ એવોર્ડ જીતનારા અનુરાગ સિંહ આ ફિલ્મનું નિર્દેશન કરશે અને આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ કરવામાં આવશે. કાલે ટ્વીટ કરીને કરન જોહર, સલમાન ખાન અને અક્ષય કુમારે તેની જાણકારી આપી હતી.
4
મુંબઈ: નવા વર્ષની શરૂઆત થતાં બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અને દબંગખાને પોતાના ફેંસને મોટી ખૂશખબર આપી છે. ખુશખૂબર એ છે કે સલમાન ખાન અને કરન જોહર એક ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહ્યા છે અને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અક્ષય કુમાર હશે.