જેલમાંથી છુટ્યા બાદ પહેલીવાર સલમાને કર્યું પાર્ટીમાં એન્જૉય, જુઓ કોણ-કોણ હતુ સાથે
ફિલ્મ રેસ-3ને રેમો ડિસૂજા ડાયેરેક્ટ કરી રહ્યાં છે. આમાં સલમાન ખાન ઉપરાંત બૉલી દેઓલ, જેકલીન, ડેજી શાહ, અનિલ કપૂર અને સાકિબ સલીમ પણ મુખ્ય રૉલમાં દેખાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, 5 એપ્રિલે સલમાનને કાળિયાર શિકાર મામલે 5 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. 5 અને 6 એપ્રિલે સલમાન જેલમાં હતો. 7 એપ્રિલે જામીન પર છુટીને તે મુંબઇ આવ્યો હતો.
રેસ-3ના પ્રૉડ્યૂસર રમેશ તૌરાની પણ પાર્ટીમાં પહોંચ્યા હતાં.
આ પહેલા એક્ટર રવિવારે એક સ્કૂલના એન્યૂઅલ ડે પર સ્ટૂડન્ટ્સની વચ્ચે પહોંચ્યો હતો. અહીં તેને બાળકોની સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવ્યો હતો. આ પ્રસંગે સલમાન ખુબ ખુશ દેખાયો હતો. સોશ્યલ મીડિયા પર બાળકોની સાથે વાતચીત કરતાં તેમના વીડિયોને શેર કરવામાં આવ્યો હતો.
સાકિબના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મ રેસ-3ના સ્ટારકાસ્ટ હાજર રહ્યાં હતા. સાકિબના ઘરની બહાર સલમાન સ્પૉટ થયા, તેની સાથે રિતેશ દેશમુખ પણ જોવા મળ્યો હતો.
મુંબઇઃ સલમાન ખાનને 7 એપ્રિલના દિવસે કાળિયાર મામેલે જોધપુર સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. જેલમાંતી બહાર નીકળવાના એક દિવસ બાદ તે રેસ-3માં પોતાના કૉ-સ્ટાર સાકિબ સલેમની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો હતો. સાકિબે સમાન અને બૉબીની સાથેની પોતાના તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું - ભાઇ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -