PICS: ‘બિગ બોસ’ના સેટ પર મામુજાન સલમાન ખાન સાથે આવ્યો આહિલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jan 2017 11:58 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
ઉલ્લેખનીય છે કે આહિલ સલમાનની બહેન અર્પિતાનો દિકરો છે. અર્પિતાના લગ્ન આયુષ શર્મા સાથે થયા છે.
5
સલમાન ખાન ભાણિયા આહિલને લઈને બિગબોસના સેટ પર પહોંચ્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ તસવીરોમાં સલમાન આહિલને પોતાના ખોળામાં ઉઠાવીને ઉભો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -