બોક્સર માઈક ટાયસન મુંબઈ એરપોર્ટ પર ભીડમાં ફસાયો, સલમાનના બોડીગાર્ડ શેરાએ બચાવ્યો, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Sep 2018 07:38 AM (IST)
1
માઈક ટાયસન સાથે ફેન વચ્ચેથી સુરક્ષિત લઈ જતો શેરા જોવા મળી રહ્યો છે. માઈક ટાયસન એરપોર્ટ પર પોહચતા લોકો સેલ્ફી માટે પડાપડી કરી હતી.
2
ગુરૂવારે મોડી રાત્રીના મુંબઈ ઇન્ટરનેશલ એરપોર્ટ પર બોક્સર માઈક ટાયસન જયારે ઉતાર્યો ત્યારે ફેન દ્વારા સેલ્ફી લેવા માટે તેને ઘેરી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન સલમાનના બોડીગાર્ડ શેરાએ ફેન વચ્ચેથી સલમાનને સુરક્ષીત બહાર કાઢ્યો હતો.
3
મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાને બોક્સર માઈક ટાયસન માટે ડીનર પાર્ટીનું આયોજન કર્યું હતું. માઈક ફાઈટ લીગમાં ચીફ ગેસ્ટ તરીકે મુંબઈ આવ્યો હતો. સલમાન ખાને તેમનો બોડીગાર્ડ શેરા ને ટાયસનની સિક્યોરીટીની સંભાળ માટે મોકલ્યો હતો.