10 વર્ષ પછી પોતાના On Screen દિકરાને મળ્યો સલમાન ખાન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Nov 2016 10:24 AM (IST)
1
ઉપરાંત અલીએ ‘ફના’ બાળ કલાકારની ભૂમિકામાં માં આમિર અને કાજોલના દિકરા રેહાનના પાત્રથી લોકોના દિલ જીત્યા હતા. તે સૈફ અલી ખાન અને રાની સાથે ‘તારારમપમ’માં પણ હતો. 2000ની સાલમાં ‘કભી ખુશી કભી ગમ’માં પણ તે શાહરૂખ અને કાજોલના દિકરાની ભૂમિકામાં હતો.
2
મુંબઈ: ‘પાર્ટનર’માં સલમાન ખાન અને લારા દત્તાના દિકરાની ભૂમિકા ભજવનાર અલી હાજી હવે ફરી મોટા પડદે દેખાશે. 17 વર્ષીય અલી ‘ધ ફિલ્ડ’ ફિલ્મમાં એક લેંડ માફિયા પરિવારના સભ્ય તરીકે અલી હાજી રાધિકા આપ્ટે, પ્રેમ ચોપરા અને હોલિવુડ એક્ટર બ્રેંડન ફ્રેસર સાથે જોવા મળશે.
3
હાલમાં જ સલમાન ખાન ઓનસ્ક્રીન દિકરા અલી હાજીને બિગ બોસ 10ના સેટ્સ પર મળ્યા હતા.
4
અલી હાજીએ સલમાન ખાન, ગોવિંદા અને લારા દત્તા સાથે ‘પાર્ટનર’ ફિલ્મમાં પણ કામ કર્યુ હતું. ‘પાર્ટનર’માં લારા એક સિંગલ માતાના રોલમાં હતી અને તેનો દિકરાનો રોલ કર્યો હતો અલીએ.
5