✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વર્ષો પછી સલમાન અને ઐશ્વર્યા વચ્ચે જોવા મળશે જોરદાર ટક્કર!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Nov 2017 08:03 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે સલમાન અને એશ એકબીજાનું મોં જોવાનું પણ પસંદ નથી કરતા. આવામાં તેમની ફિલ્મનો ક્લેશ અનેક ચર્ચાને જન્મ આપી શકે છે. તેમનું બ્રેકઅપ થયુ ત્યારથી તેમની વચ્ચે ડિસ્ટન્સ આવી ગયુ છે. સલમાનને કારણે જ એશને ચલતે ચલતેમાંથી આઉટ થવુ પડ્યું હતું.

2

એ વાત તો જગજાહેર છે કે સલમાન રેસ 3 માટે 2018ની ઈદનું બુકિંગ કરાવી ચૂક્યો છે. રિપોર્ટ્સ મુજબ ઐશ્વર્યા, અનિલ કપૂર, રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ફન્ને ખાં 15 જૂન ઈદના રોજ રીલીઝ થવાની તૈયારી કરી રહી છે. એ વાતમાં તો કોઈ શક નથી કે તે 2018નો સૌથી ધમાકેદાર ક્લેશ હશે. એની સાથે જ એશ અને સલમાનને લગતી ઘણી ખબરો સામે આવે તેવી શક્યતા છે.

3

બોલીવુડમાં દબંગ સલમાન ખા અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન લાંબા સમય પછી આમને સામને જોવા મળશે. વાત એમ છે કે, સલમાન ખાનની રેસ-3 અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફન્ને ખાં બોક્સ ઓફિસ વર, 2018માં ઇદના અવસર પર એક સાથે રિલીઝ થશે. આ પ્રથમ ઘટના હશે જ્યારે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ બોક્સ ઓફિસ પર અક બીજાને ટક્કર આપશે.

  • હોમ
  • મનોરંજન
  • વર્ષો પછી સલમાન અને ઐશ્વર્યા વચ્ચે જોવા મળશે જોરદાર ટક્કર!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.