✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલામાન ખાનની કથિત ગર્લફ્રેન્ડે હોટ અંદાજમાં સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી તસવીરો કરી શેર, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 May 2018 09:01 AM (IST)
1

2

સ્વિમિંગ પૂલવાળી આ તસવીરો યૂલિયાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.

3

યૂલિયા વંતૂર સોશલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે અને ઘણી વખત પોતાની તસ્વીરો પોતાના મિત્રો સાથે સોશલ મીડિયા પર શેર કરતી રહે છે.

4

તેમણે તસવીરો શેર કરતા લખ્યુ કે, ‘કેટલાક પળ ખૂબજ ખૂબસૂરત હોય છે. તમને આ વિકેન્ડ મુબારક, ખુશીથી ભરેલી, પ્યારી અને કીંમતી યાદો.’

5

ઉલ્લેખનીય છે કે યૂલિયા અને સલમાન ખાનની ખૂબજ નજીક હોવાના ચર્ચા સતત થતી રહે છે. પરંતુ બન્નેએ પોતાની રિલેશનને લઈને ક્યારેય ખુલાસો કર્યો નથી.

6

7

મુંબઈ: સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી તથા મોડલ યૂલિયા વંતૂર વિકેંડ પર સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી નજર આવી હતી. જેની કેટલીક તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

8

યૂલિયા અનેક ઈવેન્ટમાં પણ સલમાન સાથે જોવા મળે છે.

  • હોમ
  • મનોરંજન
  • સલામાન ખાનની કથિત ગર્લફ્રેન્ડે હોટ અંદાજમાં સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી તસવીરો કરી શેર, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.