✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાને ટ્વિટ કર્યો કેટરિના સાથેનો PIC, કહ્યું Back together!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Mar 2017 05:40 PM (IST)
1

બોલીવુડની સુલતાન સલમાન ખાને એક તસવીર શેર કરી છે. જેમાં તે કેટરિના સાથે છે. બંને આંખોમાં આંખો નાખીને એકબીજાને જોઈ રહ્યા છે. 51 વર્ષીય સલમાને આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે - “BACK TOGETHER , IN TIGER ZINDA HAI”

2

ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરના ડિરેક્શનમાં બની રહેલી ‘ટાઈગર ઝિંદા હૈ’, એ 2012માં આવેલી ‘એક થા ટાઈગર’ની સિક્વલ છે.

3

સલમાન ખાન અને કેટરિના કૈફ પાંચ વર્ષ પછી ફરી ભેગા થઈ રહ્યા છે. બંને ઓસ્ટ્રિયામાં સાથે આવનારી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’ માટે શૂટિંગ કરી રહ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • સલમાને ટ્વિટ કર્યો કેટરિના સાથેનો PIC, કહ્યું Back together!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.