✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે સલમાન ખાન લઈને આવશે 'બીઈંગ સ્માર્ટ' મોબાઈલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Mar 2017 11:01 AM (IST)
1

જાણકારી અનુસાર, શરૂઆતમાં આ ફોન ઓનલાઈન સેલ દ્વારા વેચવામાં આવશે. ત્યાર બાદ તેના માટે રિટેલ ચેન સાથે ભાગીદારી કરવામાં આવશે. સમાચાર એ પણ છે કે, બીઈંગ હ્યૂમન એપરેલ લાઈનની જેમ જ, સ્માર્ટફોનના વેચાણથી મળનારી આવક ચેરિટી અને સામાજિક કાર્યોમાં લગાવવામાં આવશે.

2

સૂત્રોનું માનીએ તો તેના માટે સલમાન ખાને ચીન ખાતે એક પ્લાન્ટની પસંદગી પણ કરી લીધી છે, જે શરૂઆતના મોડલ બનાવશે, જે પહેલા એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર બીઈંગ સ્માર્ટ અંતર્ગત બનનારા મોબાઈલ ફોનની કિંમત 20,000 રૂપિયાથી ઓછી જ હશે.

3

સલમાનના બે સીનિયર એક્ઝિક્યૂટિવ્સ સલમાન ખાન ઓપરેશનલ મેનેજમેન્ટ ટીમ તૈયાર કરવામાં વ્યસ્ત છે. તેમણે આગળ એ પણ જણાવ્યું કે, સલમાન મોબાઈલ માર્કેટમાં ઉતરવાનો નિર્ણય છેલ્લા બે વર્ષથી કરી રહ્યા હતા.

4

એક અંગ્રેજી સમાચારપત્રમાં પ્રકાશિત અહેવાલ અનુસાર સલમાન ખાન ટૂંકમાં જ નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યો છે. તે હવે બીઈંગ હ્યૂમન સ્માર્ટફોન બનાવવા જઈ રહ્યો છે. જાણકારી અનુસાર સલમાન તેના માટે અનેક રોકાણકારોના સંપર્કમાં પણ છે. આ બિઝનેસમાં શેર હોલ્ડર તેમનો પરિવાર રહેશે અથવા તે ખુદ રહેશે.

5

મુંબઈઃ બોલીવુડ એક્ટર સલમાન ખાન ફિલ્મમાં સફળતા મળ્યા બાદ હવે તે પોતાનો બિઝનેસ આગળ વધારી રહ્યો છે. બિઈંગ હ્યૂમન ક્લોથિંગ અને ત્યાર બાદ બીઈંગ હ્યૂમન સાઈકલ બાદ હવે દબંગ ખાન ગેજેટ્સમાં હાથ અજમાવા જઈ રહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • હવે સલમાન ખાન લઈને આવશે 'બીઈંગ સ્માર્ટ' મોબાઈલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.