આમિર ખાન સાથેની ફિલ્મમાં કામ કરવાને જીવવની સૌથી મોટી ભૂલ માને છે આ એક્ટ્રેસ
પોતાના ટીવી કરિયર વિષે સનાયાએ જણાવ્યું કે, તેણે જે ટીવી સીરિયલમાં કામ કર્યું તેમાં તે યંગસ્ટરની ભૂમિકામાં હતી, જેનો તેને લાભ મળ્યો. હું લકી હતી માટે મને યોગ્ય સમયે યોગ્ય શૉ મળી ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસનાયા જણાવે છે કે, ફિલ્મમાં મારો રોલ ઘણો નાનો હતો, જેના કારણે દર્શકો વચ્ચે લાંબા સમય સુધી ઈમ્પ્રેશન ન છોડી શકી. જો કે મને આમિર અને કાજોલ સાથે કામ કરવાની ઘણી મજા આવી. ત્યારપછી પણ મને ફિલ્મો મળી, પણ તેમાં પણ મારા રોલ ઘણાં નાના હતા, માટે મેં કામ કરવાથી ઈનકાર કરી દીધો. જો કે મારા તે નિર્ણયોને હું ખોટા માનુ છુ કારણકે તે ફિલ્મો આગળ જઈને હિટ સાબિત થઈ.
એક ઇન્ટરવ્યૂમાં સનાયાએ જણાવ્યું કે, ફિલ્મ ફનાથી બોલિવૂડમાં એન્ટ્રી કરવી મારા માટે યોગ્ય નિર્ણય સાબિત ન થયો. મારે તે રોલ નહોતો કરવો જોઈતો. તે મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.
નવી દિલ્હીઃ સનાયા ઇરાની નાના પડદાની જાણીતી કલાકાર છે. તેણે પોતાની કારકિર્દીમાં અનેક ટીવી શોમાં કામ કર્યું છે. ટીવી શો ઉપરાંત સનાયાએ આમિર ખાન અને કાજોલની સાથે ફિલ્મ ફનામાં પણ એક નાનકડી ભૂમિકા ભજવી હતી. એક ઇન્ટરવ્યૂમાં સનાયાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -