સાનિયા મિર્ઝા Miss કરી રહી છે તેની આ બોલીવુડની બેસ્ટ ફ્રેંડને, શેર કર્યા PICS
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Nov 2016 09:17 AM (IST)
1
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બોલીવુડ સેલેબ્સ સાથેની દોસ્તી જાણીતી છે. તે ફરાહ ખાન, સલમાન ખાન, તબુ વગેરે સાથે પાર્ટીમાં જોવા મળે છે. પણ પરીણિતી ચોપરા બોલીવુડમાં તેની બેસ્ટ ફ્રેંડ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
આ તસવીરો સાનિયાની બહેન અનમના લગ્નના સમારોહમાં લેવાઈ હતી.
6
હાલમાં સાનિયાએ પરીણિતી સાથેની કેટલીક તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી લખ્યું હતું કે- Cause we have soooo much to say to each other allllll the time ???????????????? @parineetichopra ❤miss youuuu #manymanymoods
- - - - - - - - - Advertisement - - - - - - - - -