✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રણવીર-દીપિકાની ફિલ્મ ‘પદ્માવતી’ આ વર્ષે નહીં થાય રીલીઝ, જાણો શું છે કારણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Aug 2017 10:30 AM (IST)
1

જણાવી દઈએ કે મહારાણી પદ્માવતીની આ બાયોપિક છે. તેમની ભૂમિકામાં દીપિકા પાદુકોણ નજર આવનારી છે. રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજી અને શાહિદ કપૂર રાજા રતન સિંહની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી પણ નજર આવશે.

2

નવી દિલ્લી: સંજયલીલા ભંણસાલીની રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ ‘પદ્માવતી’ આવતા વર્ષના એપ્રિલ સુધી પાછળ ધકેલાઈ ગઈ છે. પહેલા આ ફિલ્મ આ વર્ષની 17મી નવેમ્બર રિલીઝ થવાની હતી.

3

ભંણસાલીની આ ફિલ્મ શરૂઆતથીજ મુશ્કેલીનો સામનો કરી રહી છે. પહેલા ભંણસાલી પ્રોડ્યૂસરની શોધ કરતા રહ્યા ત્યારબાદ જયપુરમાં શૂટિંગના સમયે વિરોધ પ્રદર્શન થયો. હવે આ ફિલ્મ એકવાર ફરી આઠ મહિના સુધી ફિલ્મી કેલેન્ડરમાંથી બહાર થઈ ગઈ છે.

4

પદ્માવતી ફિલ્મ પાછળ મોડી રિલીઝ થવાનું કારણ મોટી સંખ્યામાં ખાસ ઇફેક્ટસ અને સ્ટાર કાસ્ટના ઘણા સીનના શૂટિંગ ન થવાનું કારણ છે. જો કે, ભંણશાલીના પ્રોડક્શન હાઉસમાં ફિલ્મના મોડી રિલીઝ થવાની કોઈજ પુષ્ટિ કરી નથી. પરંતુ મીડિયા રિપોર્ટના ટ્રેંડ એક્સપર્ટેમાં જણાવવામાં આવી રહ્યું કે, આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની સ્થિતિમાં નથી.

5

સૂત્રો અનુસાર, આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 150 કરોડ રૂપિયાના બજેટમાં બની રહી છે. આ ફિલ્મમાં યુદ્ધના પણ અનેક સીન છે. જેમાં વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • રણવીર-દીપિકાની ફિલ્મ ‘પદ્માવતી’ આ વર્ષે નહીં થાય રીલીઝ, જાણો શું છે કારણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.