✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘મને દીપિકામાં વૈજયંતિ માલા, હેમા માલિની અને વહીદા રહેમાનની ઝલક દેખાય છે’, જાણો કોણે કર્યો આવો દાવો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Feb 2018 03:53 PM (IST)
1

રામલીલા ફિલ્મમાં સંજયે દીપિકા પાસે કરાવેલો ડાન્સ અને અભિનય પણ વખણાયો હતો.

2

3

4

સંજય લીલા ભણશાલીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, દીપિકાને જ્યારે એક એંગલથી જોઉં છું ત્યારે મને તેમાં વૈજયંતિમાલાની છબી દેખાય છે. ઘણી વખત તે મને હેમા માલિનીની યાદ અપાવે છે.

5

સંજયને દીપિકા અને રણવીર સિંહની જોડી પણ બહુ માફક આવી ગઇ છે. દિગ્દર્શક આ જોડી સાથે ત્રણ ફિલ્મોના કરાર કરવા માંગે છે.

6

એટલું જ નહીં જે રીતે તેણે મારા પદ્માવત ફિલ્મમાં ઘૂમર ડાન્સ કર્યો તે જોઇને મને વહીદા રહેમાનની યાદ આવી ગઇ હતી.દીપિકા આ ત્રણે અભિનેત્રી સામે ઊભી રહેવા સક્ષમ છે.

7

મુંબઇઃ ઘણા વિવાદ બાદ રજૂ થયેલી પદ્માવતને મળેલી સફળતાથી ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણશાલી ખૂબ ખુશ છે. પદ્માવતમાં દીપિકા પાદૂકોણે કરેલા રાણીના રોલથી ભણશાલી ખૂબ પ્રભાવિત છે. સંજય લીલાને દીપિકામાં વીતેલા જમાનાની ત્રણ ત્રણ પીઢ એક્ટ્રેસની ઝલક દેખાય છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘મને દીપિકામાં વૈજયંતિ માલા, હેમા માલિની અને વહીદા રહેમાનની ઝલક દેખાય છે’, જાણો કોણે કર્યો આવો દાવો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.