રણબીર કપૂરની ‘સંજૂ’એ બનાવ્યો એવો રેકોર્ડ, જાણીને ચોંકી જશો તમે....
6. 'ટાઈગર ઝિંદા હૈ' - 565 કરોડ રૂપિયા 7. 'પદ્માવત' - 546 કરોડ રૂપિયા 8. 'ધૂમ 3' - 524 કરોડ રૂપિયા 10. 'સંજૂ' - 445 કરોડ રૂપિયા
Download ABP Live App and Watch All Latest Videos
View In App1. 'બાહુબલીઃ ધ કન્ક્લૂઝન' - 802 કરોડ રૂપિયા 2. 'દંગલ' - 702 કરોડ રૂપિયા 3. 'પીકે' - 616 કરોડ રૂપિયા 4. 'બજરંગી ભાઈજાન' - 604 કરોડ રૂપિયા 5. 'સુલ્તાન' - 577 કરોડ રૂપિયા
નોંધનીય છે કે, ભારતમાં સંજૂ તાબડતોડ કમામી કરી રહી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, રાજકુમાર હિરાનીની સંજૂએ દસ દિવસની અંદર 261.83 કરોડ રૂપિયાની કમામી કરી છે. સંજૂએ બીજા વીકેન્ડ પર 61.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે પ્રથમ સપ્તાહે ફિલ્મે 200.08 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બોલિવીડની ટોપ-10 વર્લ્ડવાઈડ કલેક્શન કરનારી ફિલ્મોમાં પ્રથમ નંબર બાહુબલી-2 છે, જેણે 802 કરોડ રૂપિયાની કમામી કરી હતી. જ્યારે શાહરૂખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસને પાછળ છોડીને સંજૂએ આ યાદીમાં 10મું સ્થાન મેળવ્યું છે. યાદીમાં આમિર ખાન અને સલમાન ખાનની 3-3 ફિલ્મ છે.
નવી દિલ્હીઃ સંજય દત્તના જીવન પર બનેલ ફિલ્મ સંજૂએ આવતા જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. મળતી માહિતી મૂજબ 10 દિવસમાં આ ફિલ્મે અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે. ફિલ્મો ટોપ-10 વર્લ્ડવાઈડ કલેક્શન કરનારી બોલિવૂડ ફિલ્મની યાદીમાં સ્થાન મેળવ્યું છે. અહેવાલ અનુસાર સંજૂનું 10 દિવસમાં વર્લ્ડવાઈડ કલેક્શન 445 કરોડ રૂપિયા રહ્યું છે અને સતત સારો બિઝનેસ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -