સપના ચૌધરીએ કર્યો આવો ડાન્સ, ફેન્સે કહ્યું- વન્સ મોર......
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Sep 2019 08:36 PM (IST)
દેસી ક્વિનના નામથી જાણીતી સપના ચૌધરીના દેસી અંદાજે ફરી એકવાર ધૂમ મચાવી છે. હરિયાણવી છોરીનો એક ડાન્સ વીડિયો હાલ વાયરલ થયો છે.
દેસી ક્વિનના નામથી જાણીતી સપના ચૌધરીના દેસી અંદાજે ફરી એકવાર ધૂમ મચાવી છે. હરિયાણવી છોરીનો એક ડાન્સ વીડિયો હાલ વાયરલ થયો છે. સપના ચોધરીએ હરિયાણી સોંગ પર ડાંસ કર્યો ત્યારે લોકો તેનો મોબાઇલમાં કેદ કરવા લાગ્યા હતા. આ ડાંસમાં સપનાએ નીલા રંગનો સૂટ પહેર્યો હતો અને તેમાં તે ઘણી સુંદર લાગતી હતી. આ વીડિયો તેના ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. સપના ચૌધરીએ ડાન્સ પૂરો કર્યો ત્યારે ફેન્સ વન્સ મોર... ની માંગણી કરી રહ્યા હતા. સપના ચૌધરી તેના દેસી સ્ટાઇલમાં ડાન્સ માટે જાણીતી છે અને આ વીડિયોમાં પણ તેણે આવું જ કર્યું. (વીડિયો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)