મુંબઈ: હાલ અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા કાર્તિક આર્યનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે. જેમાં બન્ને એક જ કારમાં સાથે જોવા મળ્યા હતાં.
નોંધનીય છે કે, આ બન્ને પોતાની ફિલ્મ ‘લવ આજ કલ 2’ની તૈયારીમાં વ્યસ્ત છે. જોકે, હાલ સારા અલી ખાન અને કાર્તિકના રિલેશનશીપને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલાં કરણ જોહરના ટોક શો પર સારા અલી ખાન પોતાના પિતા સાથે પહોંચી હતી અને તેણે કેમેરા સામે કહ્યું હતું કે કાર્તિક આર્યન સાથે તે ડેટ પર જવા ઈચ્છતી હતી.
આ બન્ને વચ્ચે રિલેશનશીપની અફવાઓએ પણ ખૂબ જ જોર પકડ્યું હતું. ત્યાર બાદ ઘણી વાર આ બન્ને સાથે સાથે જોવા મળ્યા છે.
કાર્તિક અને સારા ઈમ્તિયાઝ અલીની અપકમિંગ ફિલ્મમાં પણ જોવા મળશે. જેનું નામ હજુ સુધી ફાઈનલ કરવામાં આવ્યું નથી.
મોડી રાતે અભિનેત્રી સારા અલી ખાન કયા એક્ટર સાથે કારમાં જોવા મળી, નામ જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
14 May 2019 09:42 AM (IST)
નોંધનીય છે કે, આ બન્ને પોતાની ફિલ્મ ‘લવ આજ કલ 2’ની તૈયારીમાં વ્યસ્ત છે. જોકે, હાલ સારા અલી ખાન અને કાર્તિકના રિલેશનશીપને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -