✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Pics: સૈફ અને કરિના સાથે દિકરી સારાએ લીધુ ડિનર, આવો હતો અંદાજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jan 2017 10:05 AM (IST)
1

સારા અલી ખાન અને કુણાલ ખેમુ

2

3

અનિલ કપૂરનો દિકરો હર્ષવર્ધન કપૂર

4

5

6

7

8

9

કરીના કપૂર ખાન મા બન્યા બાદ પણ સતત સમાચારોમાં રહે છે. પાર્ટી હોય કે સૈફ સાથે ડિનર હોય બેબો એંજોય કરવાનો એક મોકો છોડતી નથી. હાલમાંજ સૈફિનાએ પોતાના ઘરે એક ડિનરનું આયોજન કર્યુ હતું. જેમા નજીકના મિત્રો અને પરિવાર હાજર રહ્યા હતા. આ ડિનરમાં સૈફ અને અમૃતાની દિકરી સારા અલી ખાન, સૈફની બહેન સોહા પતિ કુણાલ ખેમુ સાથે આવી હતી. તેમજ અનિલ કપૂરનો દિકરો હર્ષવર્ધન કપૂર પણ હાજર રહ્યો હતો. (તમામ તસવીરો માનવ મંગલાની)

  • હોમ
  • મનોરંજન
  • Pics: સૈફ અને કરિના સાથે દિકરી સારાએ લીધુ ડિનર, આવો હતો અંદાજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.