હજુ એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી તેમ છતાં આ એક્ટ્રેસની મળી રહી છે ફિલ્મોની ઓફરો
સુત્રોના જણાવ્યા પ્રમાણે ઈમ્તિયાઝ અલીને કેદારનાથનું ટીઝર ઘણું પસંદ આવી ગયું છે જેને લઈને તેમણે સારાને ફિલ્મ માટે ઓફર કરી છે. ખબર પ્રમાણે સારાએ હા પડી દીધી છે પરંતુ ઓફીશીયલ રીતે તેની કોઈ જાહેરાત નથી થઇ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાતથી સારાના પિતા એટલે કે સૈફ અલી ખાન ઘણા ખુશ છે. હજુ સારાની કારકિર્દી શરૂ થવા જઈ રહી છે તેવામાં ઈમ્યીયાઝ અલી સાથે કામ કરવું એ ઘણી મોટી વાત છે. સૈફ અલી ખાન પોતે પણ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલમાં કામ કરી ચુક્યા છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ ફિલ્મ ‘કેદાર નાથ ‘ નું ટીઝર રીલીઝ થયું છે જેમાં સારા અલી ખાને દરેકના દિલ જીતી લીધા છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સાથે તેની કેમેસ્ટ્રી જોરદાર હશે તેવી ટીઝર પરથી લાગી રહ્યું છે.
મુંબઈઃ સૈફ અલી ખાનની દીકરી સારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈરહી છે. હાલમાં જ તેની અપકમિંગ ફિલ્મ કેદારનાથનું ટીઝર આવ્યું છે, જેમાં તેણે ખૂબ વાહવાહી મળી રહી છે. કેદારનાથ પછી તે રોહિત શેટ્ટીની ફિલ્મ સિન્બામાં પણ રોલ કરી રહી છે. હજુ સુધી તેની એક પણ ફિલ્મ લોન્ચ નથી થઈ તેમ છતાં તેને ફિલ્મોની ઢગલો ઓફર આવવાની શરૂ થઈ ગઈ છે. અહેવાલ છે કે ઇમ્તિયાઝ અલીએ સારાને પોતાની ફઇલ્મ માટે એપ્રોચ કરી છે અને સાંભળવા મળ્યું છે કે સારાએ આ ફિલ્મ માટે હા પાડી દીધી. જોકે તેની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -