બોલિવૂડની આ એક્ટ્રેસ મુંબઈના રસ્તા પર આવા અંદાજમાં થઈ ક્લિક, જુઓ Photos
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jan 2019 07:22 AM (IST)
1
ફોટોગ્રાફરને પોઝ આપત જોવા મળી હતી સારા અલી ખાન
2
3
મુંબઇમાં રોડ ક્રોસ કરતી જોવા મળી સારા અલી ખાન
4
સારા અલી કંઇક આવા અંદાજમાં જોવા મળી હતી
5
હાલમાં સારા અલી ખાન ડાન્સ ક્લાસથી બહાર નીકળતી ક્લિક થઈ હતી.
6
નવી દિલ્હીઃ કેદારનાથ અને સિમ્બામાં પોતાની એક્ટિંગ દ્વારા દર્શકોના દીલ જીતવામાં સફળ રહી છે સારા અલી ખાન. સોશિયલ મીડિયા પર તે વિતેલા ઘણાં સમયથી ચર્ચામાં છે. અવારનવાર પોતાના હોટ અને ગ્લેમરસ લુકને કારણે તે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેનો દરેક લુક વાયરલ થઈ જાય છે.