બુરખો પહેરીને પોતાની ફિલ્મ જોવા થિએટરમાં પહોંચી આ હૉટ એક્ટ્રેસ, માન્યો દર્શકોનો આભાર....
તાજેતરના આંકડા પ્રમાણે ચાર દિવસમાં ફિલ્મ કેદારનાથે 32 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે ફિલ્મ કેદારનાથ સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ છે, તેની સાથે લીડ રૉલમાં સુશાંત સિંહ રાજપૂત જોવા મળી રહ્યો છે. ફિલ્મની કન્ટેન્ટને લઇને ઉત્તરાખંડમાં તેને સંપૂર્ણ પ્રતિબંધિત કરી દેવાઇ છે.
મુંબઇઃ બૉક્સ ઓફિસ પર હાલમાં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ ધૂમ મચાવી રહી છે, દર્શકોનો સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. હવે આ ફિલ્મને જોવા માટે ખુદ એક્ટ્રેસ સારા અલી ખાને દર્શકોની વચ્ચે થિએટરમાં એન્ટ્રી કરી હતી.
કનિકાએ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યુ- જ્યારે તમે તમારી ફિલ્મની પ્રતિક્રિયા જાણવા, દર્શકોની વચ્ચે જઇને ફિલ્મ જુઓ છો, ઢગલાબંધ પ્રેમ માટે આભાર....
ફિલ્મની કૉ-રાઇટર કનિકા ઢિલ્લને ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં સારા અલી ખાને બુરખામાં જોવા મળી રહી છે. તે નુસરતના રૂપે ફિલ્મ જોવા પહોંચી હતી. તસવીરમાં તે ફેન્સની સાથે પૉઝ આપતી દેખાઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -