લંડનમાં IPLના પૂર્વ કમિશનર લલિત મોદીના પત્ની મીનલનું નિધન, લલિત મોદી શું કર્યું ટ્વિટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Dec 2018 08:37 AM (IST)
![લંડનમાં IPLના પૂર્વ કમિશનર લલિત મોદીના પત્ની મીનલનું નિધન, લલિત મોદી શું કર્યું ટ્વિટ? લંડનમાં IPLના પૂર્વ કમિશનર લલિત મોદીના પત્ની મીનલનું નિધન, લલિત મોદી શું કર્યું ટ્વિટ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12083708/Minal3.jpg?impolicy=abp_cdn&imwidth=800)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App![લંડનમાં IPLના પૂર્વ કમિશનર લલિત મોદીના પત્ની મીનલનું નિધન, લલિત મોદી શું કર્યું ટ્વિટ? લંડનમાં IPLના પૂર્વ કમિશનર લલિત મોદીના પત્ની મીનલનું નિધન, લલિત મોદી શું કર્યું ટ્વિટ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12083703/Minal2.jpg?impolicy=abp_cdn&imwidth=800)
2
BCCIએ લલિત મોદીને આર્થિક અનિયમિતતાઓના આરોપમાં 2010માં બેન કરી દીધા છે. ત્યારથી IPLના પૂર્વ કમિશ્નર લંડનમાં રહે છે.
![લંડનમાં IPLના પૂર્વ કમિશનર લલિત મોદીના પત્ની મીનલનું નિધન, લલિત મોદી શું કર્યું ટ્વિટ? લંડનમાં IPLના પૂર્વ કમિશનર લલિત મોદીના પત્ની મીનલનું નિધન, લલિત મોદી શું કર્યું ટ્વિટ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12083658/Minal1.jpg?impolicy=abp_cdn&imwidth=800)
3
IPLના પૂર્વ કમિશનર અને મની લોન્ડ્રરિંગના આરોપમાં દેશ છોડીને ભાગનાર લલિત મોદીના પત્ની મીનલનું કેન્સરના કારણે સોમવારે લંડનમાં નિધન થયું છે. 64 વર્ષના મીનલ લાંબા સમયથી બીમાર હતા. લલિત મોદીએ તેમના નિધનની જાણકારી તેના ટ્વિટર પર આપી હતી.
4
લલિત મોદીનો પરિવાર હાલ લંડનમાં છે. લલિત મોદીએ ભાવુક થઈને ટ્વિટર પર એક પોસ્ટ કરી કહ્યું હતું કે, મારી લાઈફ આખરે તું અનંત યાત્રા પર ચાલી નીકળી, મને વિશ્વાસ છે તું જ્યાં પણ હશે ખુશ હશે અને ત્યાંથી અમને જોઈ શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -