રિયાલિટી શોમાં ઘાઘરો અને હાઈ હીલ્સ પહેરીને પહોંચ્યો આ એક્ટર, તસવીરો થઈ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Dec 2018 08:04 AM (IST)
1
2
રણવીરે ઘાઘરા, હાઈ હીલ્સ પહેરીને કો સ્ટાર સારા અલી ખાન સાથે સ્ટેજ પર ઠુમકા લગાવ્યા હતા.
3
રણવીર સિંહે ઘાઘરાની નીચે હાઈ હીલ વાળા સેન્ડલ પણ પહેર્યા હતા.
4
રણવીર સિંહે ઘાઘરામાં પણ શરમાયા વિના શાનદાર ડાન્સ કર્યો હતો.
5
રણવીર સિંહ સાથે સારા અલી ખાન પણ હાજર રહી હતી.
6
રણવીર સિહં રિયાલીટી શોમાં પોતાની આગામી ફિલ્મ સિમ્બાના પ્રમોશન માટે ગયો હતો.
7
હાલમાં જ એક રિયાલીટી શોમાં રણવીર ઘાઘરો પહેરી સા રે ગા માના સેટ પર પહોંચ્યો હતો.
8
નવી દિલ્હીઃ રણવીર સિંહ હંમેશા પોતાની ડિફરન્ટ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. રણવીરને તેની શાનદાર એક્ટિંગ માટે તો ઓળખવામાં આવે છે તેની સાથે તેને અલગ અલગ સ્યાઈટલ અને અજીબોગરીબ કપડાને કારણે પણ ચર્ચામાં રહે છે.