કટપ્પાની પુત્રીને મળી રહી છે ધમકીઓ, જાણો શું છે કારણ...
આશ્ચર્યજનક વાત એ છે કે, વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ દવાની કંપનિઓએ દિવ્યાને ધમકી આપવાનું ચાલુ કર્યું છે. એટલુ જ નહિં પણ રાજકીય પાવર બતાવીને ડરાવી રહ્યા છે. પરંતુ દિવ્યા પર તેની કોઇ અસર નથી અને તે તેના પિતાની જેમ જ જિદ્દી છે. પોતાની જાતે જ તેનો ઉકેલ લાવવામાગે છે. હવે એ જોવાનું છે કે, દિવ્યાને પીએમ મોદી તરફથી શું જવાબ મળે છે. એક બાજુ લોકો દીવ્યાની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે. એ પણ રસપ્રદ છે કે આ મામલે મોદી કોઈ જવાબ આપશે કે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવ્યાએ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કેટલીક દવાની કંપનિઓ સામે એક્શન લેવાની અપીલ કરી છે. જો કે દિવ્યા સામાજિક કાર્યકર નથી પણ તે ન્યુરોલોજીસ્ટ છે. અને તે એવી કંપનિઓનો વિરોધ કરે છે, જે લોકોને આંધળા બનાવે છે. આવી દવાઓથી લોકો તેમની આંખોની રોશની ગુમાવી શકે છે અને તેમના મૃત્યુ પણ થઈ શકે છે.
ભારતીય સિનેમાનાં ઈતિહાસમાં જો કોઇ ભૂમિકાને લાંબા સમય સુધી લોકો યાદ રાકશે તો તે છે બાહુબલીનો કટપ્પા. ખાસ વાતએ છે આજ સુધી સત્યરાજ બાહુબલીના કટપ્પાના કારણે ચર્ચામાં હતા. પણ હવે તે તેમની પુત્રી દિવ્યાના કારણે ચર્ચામાં છે. તેમની પૂત્રી એવુ કામ કરી રહી છે જેનાથી માતા-પિતાની છાતી ગર્વથી ફૂલી જાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -