Cannes 2018: ટ્રાન્સપરન્ટ ગાઉનમાં બોલિવૂડની કઈ અભિનેત્રીએ રેડ કાર્પેટ પર મચાવી ધમાલ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 May 2018 12:28 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
તેણે પણ વાળે કલર પણ કરાવ્યો હતો અને સિલ્વર ઈયરરિંગ્સ તથા ન્યૂડ લિપસ્ટિક સાથે પોતાનો લુક કમ્પ્લિટ કર્યો હતો.
7
દીપિકા 10 મેના રોજ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. દીપિકાએ વ્હાઈટ ગાઉન પસંદ કર્યું હતું.
8
દીપિકાએ ફેશન ડિઝાઈનર ઝુહૈર મુરાદના ડિઝાઈનર ગાઉન પહેર્યો હતો. રેડ કાર્પેટ પર દીપિકા સુંદર લાગી રહી હતી.
9
કાન્સઃ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના આગવા અંદાજમાં કાન્સ રેડ કાર્પેટ પર જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -