દિશા પટનીનો સામે આવ્યો હોટ લૂક, માલદિવમાં કોની સાથે મનાવી રહી છે? જુઓ આ રહી તસવીરો
ટાઈગર શ્રોફ પણ માલદિવમાં છે તેણે તેનાં પેજ પર આ તસવીર શેર કરી છે સાથે જ તેણે ઘણાં વીડિયો પણ શેર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, ખાવું, સૂવું અને સ્વિમિંગ. આપ કેવી રીતે આપનું ન્યૂયર ઉજવી રહ્યાં છો.
ફોટોમાં દિશા પટની વોટર સ્કૂટર પર બેસી છે અને તેણે ફેન્સને પુછ્યું હતું કે, તેઓ કેવી રીતે ન્યૂ યર ઉજવી રહ્યાં છે.
માલદિવમાં દિશા પટની અને ટાઈગર બંને ન્યૂ યરની રજાઓની મજા માણી રહ્યા છે. દિશા પટનીએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટો અપલોડ કર્યાં છે જેમાં તે વ્હાઈટ બિકીનીમાં જોવા મળી રહી છે. આ લુકમાં તે હોટ લાગી રહી છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
MS ધોની અને બાગી-2 જેવી ફિલ્મમાં નજર આવેલી દિશા પટનીએ ફરી એક વખત તેનાં હોટ લૂકને લઈને ચર્ચામાં આવી છે. હાલમાં દિશા પટની તેનાં ખાસ પાર્ટનર ટાઈગર શ્રોફ સાથે માલદિવ્સમાં નવા વર્ષની ઉજવણી કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -