‘યોગા ડે’ પર બોલિવૂડની કઈ અભિનેત્રી પોતાનો બોલ્ડ અંદાજ બતાવીને થઈ ટ્રોલ, જુઓ હોટ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના મોટાભાગના યૂઝર્સે તેની આ સલાહોને અવગણી કરી હતી અને ટ્રોલ કરી હતી. ઘણાંએ તેના મીમ્સ બનાવ્યા હતા તો ઘણાએ તેના પર જોક્સ બનાવ્યા હતા.
રાખી સાવંતે જણાવ્યું હતું કે, દિવસમાં માત્ર પાંચ મિનિટ જ યોગ કરવાની જરૂર છે અને તેનાથી તમને રોજ પ્રેક્ટિસ કરવામાં સરળતા થશે, આનાથી તમારી જિંદગી બદલાઈ જશે અને જીવનમાં ચાલી રહેલી તકલીફોમાં પણ રાહત મળશે.
રાખી સાવંત રેડ સ્વીમસૂટમાં યોગા કરતી જોવા મળી હતી અને આ તસવીરોમાં તેની બોલ્ડનેસના કારણે ટ્રોલ થઈ હતી. તેણે લોકોને અપીલ પણ કરી હતી કે, તે પોતાના બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી યોગ કરે છે અને રોજ તેની પ્રેક્ટિસ કરતી રહે છે.
મુંબઈ: બોલિવૂડ બોલ્ડ અભિનેત્રી રાખી સાવંત અવાર-નવાર પોતાના બોલ્ડ ફોટોઝ અને વિવાદિત નિવેદનો દ્વારા હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. ‘યોગ દિવસ’ પર તેણે પોતાના ફેન્સને ઈન્સ્પાયર કરવા માટે તેણે કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી પણ તેના આઉટફિટ્સ બધું ધ્યાન ખેંચી ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -