✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીપિકા-રણવીરના Royal Wedding Receptionમાં બોલિવૂડની કઈ-કઈ હસ્તીઓ જોવા મળી? જુઓ આ રહી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Dec 2018 08:54 AM (IST)
1

Continues below advertisement
2

Continues below advertisement
3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

મુંબઈ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ શનિવારે મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ગ્રાન્ડ પાર્ટીમાં ક્રિકેટરો સહિત બોલિવૂડની દિગ્ગજ હસ્તિઓનો જમાવાડો જોવા મળ્યો હતો. લગ્ન બાદ દિપવીરની આ ત્રીજી રિસેપ્શન પાર્ટી છે.

26

27

28

29

30

ઉલ્લેખનીય છે કે રણવીર-દીપિકાએ લગ્ન બાદ 21 નવેમ્બરે બેંગલુરુ અને 28 નવેમ્બરે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું, પરંતુ બન્ને સ્થળે બોલિવૂડની કોઈ હસ્તી જોવા મળી નહતી. બોલિવૂડ હસ્તિઓ માટે આ પાર્ટીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

31

આ રિસેપ્શનમાં દીપિકા-રણવીર ખૂબજ ખાસ અંદાજમાં પહોંચ્યા હતા. દિપિકા લાલ રંગના ખૂબસૂરત ડ્રેસ પહેર્યો હતો અને રણવીર સિંહે કાળા રંગનો સૂટમાં ખૂબજ સ્ટાઈલિશ નજર આવ્યો હતો. દીપિકાની આ ડ્રેસ જુહેર મુરાદે ડિઝાઈન કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • દીપિકા-રણવીરના Royal Wedding Receptionમાં બોલિવૂડની કઈ-કઈ હસ્તીઓ જોવા મળી? જુઓ આ રહી તસવીરો
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.