Miss Diva 2018ના રેડ કાર્પેટ પર કઈ અભિનેત્રી બોલ્ડ અવતારમાં જોવા મળી, જુઓ હોટ તસવીરો
થોડા સમય પહેલા જ તેણે કહ્યું હતું કે, હું એવી ફિલ્મો કરવા માંગુ છું જે બહુ હલ્કી હોય અને જીવન સાથે જોડાયેલી. મેં અત્યાર સુધી આવી કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું. આ માટે મારે આ કરવું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણી સોશિયલ મીડિયામાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળે છે.
હવે અહાના કુમરા ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં જોવા મળશે.
‘લિપસ્ટિક અંડર માય બુર્કા’માં આ અભિનેત્રીની ભૂમિકાના બહુ જ વખાણ થયા હતાં.
આ અભિનેત્રી ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુર્કા’થી ફેમસ થઈ હતી.
રેડ કાર્પેટ પર અહાનાએ સ્માઈલ આપતો પોઝ આપ્યો હતો.
અહાના કુમરા અહીં રેડ કાર્પેટ પર હોટ અવતારમાં પહોંચી હતી. તેનો આ અંદાજ લોકોને બહુ જ પસંદ આવ્યો હતો.
મુંબઈ: શુક્રવારે સાંજે મુંબઈમાં Miss Diva 2018ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મલાઈકા અરોરા, નેહા ધૂપિયા અને સુશાંત સિંહ રાજપૂત સહિત બોલિવૂડ હસ્તીઓ હાજર રહી હતી. આ બધી હસ્તીઓની વચ્ચે રેડ કાર્પેટ પર અભિનેત્રી અહાના કુમરાએ સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -