Birthday Special: પોતાની બોલ્ડનેસથી પૂનમ પાંડેએ મચાવ્યો ખળભળાટ, આજે સેલિબ્રેટ કરી રહી છે બર્થ-ડે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા સમયે પહેલાં પૂનમે પોતાની એક એપ પણ લોંચ કરી હતી. બધી તસવીરો પૂનમના ઈસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
પૂનમ સોશિયલ મીડિયામાં પોતાની તસવીર પોસ્ટ કરે છે તરત જ તે તસવીર પર લાઈક અને કમેન્ટનો ઢગલો થવા લાગે છે. જ્યારે ચાહકો તેના વખાણ કરતાં થાકતા નથી.
પૂનમે બોલિવૂડની સાથે સાથે સાઉથની ફિલ્મમો પણ કામ કર્યું છે. દેશભરમાં પૂનમ પાંડે પોતાની હોટનેસને લઈને ઓખળાય છે.
ચાહકો પણ તેની નવી નવી તસવીરો જોવા માટે રાહ જોઈને બેઠા હોય છે. પૂનમે આ તસવીરો પોસ્ટ કરતાંની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે.
પૂનમની તસવીરો જોયા બાદ તેની ઉંમરને લઈને લોકો ઘણીવાર ચિંતામાં મુકાઈ જતાં હતા. પૂનમ પાંડેનું સોશિયલ મીડિયામાં પેજ જોવો તો તેની હોટ તસવીરોથી ભરેલું છે.
આના માટે તે સમયે પૂનમ પાંડેએ BCCIને ચિઠ્ઠી પણ લખી હતી. પરંતુ તેને તેના માટે અનુમતિ આપી નહોતી.
પૂનમ પાંડે સૌથી વધારે લાઈમલાઈટમાં તે સમયે આવી હતી જ્યારે વર્ષ 2012માં એલાન કર્યું હતું કે જો ભારત ક્રિકેટ વર્લ્ડ કપ જીતશે તો સ્ટ્રિપ કરશે.
મુંબઈ: મોડલ અને બોલિવૂડ અભિનેત્રી પૂનમ પાંડે આજે એટલે 11 માર્ચે પોતાનો 34મો જન્મદિવસ મનાવી રહી છે. બર્થ-ડે સેલિબ્રેશનની આ તસવીરો પૂનમ પાંડેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -