✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Photos: મેરેજ રિસેપ્શનમાં સેલેબ્સનો જમાવડો, કોના રિસેપ્શનમાં પહોંચ્યા સેલેબ્સ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Apr 2018 04:29 PM (IST)
1

પોતાના લગ્નની ચર્ચા વચ્ચે સોનમ કપૂર પણ આ રિસેપ્શનમાં જોવા મળી હતી.

2

સંજય કપૂર પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતાં.

3

ડિઝાઈનર સંદીપ ખોસલાની સાથે બહાર આવી રહેલ નીતુ કપૂર.

4

રિસેપ્શનમાં બ્લેક કલરના શૂટમાં જોવા મળ્યો કરણ જોહર.

5

ડિમ્પલ કપાડિયા પણ આ પાર્ટીમાં બહુ જ ખૂબસુરત જોવા મળી હતી.

6

ડિમ્પલે અમૃતા સિંહ અને તેની પુત્રી સારા અલી ખાનની સાથે એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

7

કેમેરામાં પોઝ આપી રહેલ ભૂમિ.

8

ભૂમિ પેડનેકર આ લગ્નમાં લીલા રંગને લહેગો પહેરીને જોવા મળી હતી.

9

ઐશ્વર્યા રાય આ પાર્ટીમાં સફેદ રંગના ડ્રેસમાં જોવા મળી હતી.

10

પરંતુ આ પાર્ટીમાં એશ્વર્યા એકલી જ આવી હતી. તેની સાથે અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા પણ એશ્વર્યા સાથે જોવા મળી નહોતી.

11

આ મેરેજ રિસ્પેશનમાં ઘણાં સેલેબ્સ જોવા મળ્યા હતાં.

12

આ સમયે બધાં સેલેબ્સ એક સાથે બહુ જ મસ્તી કરતા જોવા મળ્યા હતાં.

13

ડિઝાઈનર સંદીપ ખોસલાના નજીકના સંબંધીના લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું.

14

મુંબઈ: બોલિવૂડ સેલિબ્રિટીઝ હાલમાં ડિઝાઈનલ અબૂ જાની સંદીપ ખોસલાના સંબંધીના લગ્ન બાદ રાખવામાં આવેલ રિસેપ્શનમાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન હાજર સેલિબ્રિટિઝના અંલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

15

આ દરમિયાન રિસેપ્શન પાર્ટીમાં તબ્બુ પણ જોવા મળી હતી.

  • હોમ
  • મનોરંજન
  • Photos: મેરેજ રિસેપ્શનમાં સેલેબ્સનો જમાવડો, કોના રિસેપ્શનમાં પહોંચ્યા સેલેબ્સ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.