✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શમા સિકંદરે બિચ પર બિકિનીમાં આપ્યો પોઝ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2018 05:42 PM (IST)
1

શમા સિંકદરે ઈંસ્ટાગ્રામ પર ખૂબજ હોટ તસ્વીરો શેર કરી છે.

2

આ તસવીરમાં શમા એક બોટ પર નજર આવી રહી છે. અને તે ખૂબજ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. આ તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

3

તેના બાદ શમાએ જ્યારે ફરી એક્ટિંગમાં વાપસી કરી ત્યારે તેમણે પોતાના બોલ્ડ અવતારથી બધાને ચોંકાવી દીધા હતા.

4

જણાવી દઈએ કે શમાને ટીવી સીરિયલ ‘યે હે લાઈફ’થી ફેમ મળી હતી. આ સીરિયલમાં શમા સામાન્ય ભૂમિકામાં નજર આવી હતી.

5

હાલમાંજ શમા દુબઈમાં વેકેશન મનાવતી દેખાઈ હતી, ત્યાંની ખૂબસૂરત તસવીરો તેણે શેર કરી હતી.

6

શમા પોતાના હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે, જે તેમણે સોશલ મીડિયા પર શેર કરી છે.

7

મુંબઈ: વેબ સીરિઝ ‘માયા’ અને શોર્ટ ફિલ્મ ‘સેક્સોહોલિક’થી ચર્ચામાં રહેનારી અભિનેત્રી શમા સિકંદરે છેલ્લા કેટલાક દિવસોથી ફરી ચર્ચામાં છે.

  • હોમ
  • મનોરંજન
  • શમા સિકંદરે બિચ પર બિકિનીમાં આપ્યો પોઝ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.