✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈન્ટીમેન્ટ સીન આપનાર કઈ TV એક્ટ્રેસે ઓન સ્ક્રીન ‘લિપ લોક’ કરવાની ના પાડી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jan 2018 12:30 PM (IST)
ઈન્ટીમેન્ટ સીન આપનાર કઈ TV એક્ટ્રેસે ઓન સ્ક્રીન ‘લિપ લોક’ કરવાની ના પાડી, જાણો વિગત
1

એક સીનમાં એક્ટર અસીમ ગુલાટી સાથે રોમાન્સ કરતાં દેખાડવામાં આવી રહ્યા છે જેમાં આગળ તે બંને ઈન્ટીમેટ થઈ જાય છે તે દરમિયાન લિપ-લોક કરવામાં આવે તેવી ડિમાન્ડ પ્રોડ્યુસર દ્વારા કરવામાં આવી હતી.

2

આ શોના નિર્માતાઓએ સ્મૃતિ સામે ઓન સ્ક્રીન લિપ-લોક સીનની ડિમાન્ડ કરી હતી જેને સ્મૃતિએ કોઈ કારણોસર ના પાડી દીધી હતી.

3

શોમાં લગ્ન બાદ હનીમૂન સીક્વેન્સમાં સંજય સાથે ઈન્ટીમેટ સીન આપી ચૂકેલી સ્મૃતિએ શોના અન્ય એક એક્ટરને કિસ કરવાની ના પાડી દીધી હતી. આ પહેલા પણ ટેલીવિઝન પર અનેક સીરિયલમાં લિક લોકના સીન ટેલિકાસ્ટ આવ્યા છે.

4

પોતાના બોલ્ડ ટોપિકને કારણે આ શો પોપ્યુલર બન્યો છે. જેમાં સ્મૃતિએ પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે ઈશ્ક કરતી જોવા મળે છે. શોમાં સ્મૃતિ ઉપરાંત એક્ટર સંજય કપૂર અને અસીમ ગુલાટી લીડ રોલમાં છે.

5

મુંબઈ: ટેલિવિઝન પર આવતા શો ‘દિલ સંભલ જા જરા’માં જોવા મળતી એક્ટ્રેસ સ્મૃતિ કાલરા આજકાલ બહુ જ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ શોમાં તેણે ઈન્ટીમેટ સીનને કારણે ચર્ચામાં આવી હતી પરંતુ હવે સ્મૃતિ એટલા માટે ચર્ચામાં છે કે તેણે ઓન સ્ક્રીન કિસ કરવાની ના પાડી દીધી છે.

  • હોમ
  • મનોરંજન
  • ઈન્ટીમેન્ટ સીન આપનાર કઈ TV એક્ટ્રેસે ઓન સ્ક્રીન ‘લિપ લોક’ કરવાની ના પાડી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.