Finally! શાહિદ કપૂરે પહેલી વાર શેર કરી દિકરી મીશાની Cute તસવીર, Pic Inside
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
મીશાના જન્મ બાદ શાહિદ-મીરા વેકેશન પર જઈ આવ્યા છે પણ તે સમયે મીશાની ઝલક જોવા મળી નથી. એવામાં હવે શાહિદે પોતાના સોશિયલ મીડિયા અકાઉંટ પર મીશાની એક તસવીર પોતાના ફેંસ સાથે શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શાહિદે મીશાની આ તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં સાડા ચાર મહિનાની મીશાના ક્યુટ પગ દેખાઈરહ્યા છે. તેણે ઉનના શૂઝ પહેર્યા છે. જેનું કેપ્શન શાહીદે આપ્યું છે- Mi-Shoe!
3
4
બોલીવુડના ક્યુટ કપલ શાહિદ અને મીરા તેમની પ્રાઈવસીને લઈને ઘણા સજાગ છે. અને અંગત સમયની બહુ ઓછી તસવીરો શેર કરતા હોય છે. એવામાં બંને એ હજી સુધી દિકરી મીશાની એક પણ તસવીર જાહેર કરી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -