એરપોર્ટ પર શાહિદ દેખાયો પત્ની મીરા અને દિકરી મીશા સાથે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Nov 2016 01:44 PM (IST)
1
મુંબઇઃ બુધવારે મુંબઇ એરપોર્ટ પર બૉલીવુડ અભિનેતા શાહિદ કપુર પોતાની પત્ની મીરા રાજપૂત અને દિકરી સાથે નજર આવ્યો હતો. આ વખતે પણ મીશાની ઝલક મીડિયને જોવા મળી નહોતી.
2
3
4
શાહિદ કપૂરના ફેન્સ તેની નાની પરીની એક ઝલક મેળવવા માટે રાહ જોઇ રહ્યા છે. લાગે છે કે તે લોકોને હજી વધારે રાહ જોવી પડશે. પોતાની દિકરીને કેમરાની નજરથી બચાવવા માટે કપડાથી ઢાકીને રાખી હતી.