મુંબઇઃ શાહિદ કપૂર (Shahid Kapoor)ની પત્ની મીરા રાજપૂત (Mira Rajput) સોશ્યલ મીડિયા ક્વિન છે. તેનું હૂસ્ન બૉલીવુડ સેલિબ્રિટીઓને પણ માત આપે છે. એટલે જ તો તેનુ ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. મીરા રાજપૂતે હાલમાં શાનદાર તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેના પર ફેન્સ ખુબ પ્રેમ લૂંટાવી રહ્યાં છે.

  


આ તસવીર એક મીર સેલ્ફી છે, જેમાં તે એકદમ સ્ટનિંગ લૂકમાં દેખાઇ રહી છે. ફેન્સ તેની સુંદરતાની પ્રસંશા કરી રહ્યા છે. આ તસવીરમાં મીરા ડીપનેક ડ્રેસમાં દેખાઇ રહી છે. આ તસવીરમાં મીરા ડીપનેક સેક્સી ડ્રેસમાં સેલ્ફી લેતી દેખાઇ રહી છે. આ તસવીર જોઇને ફેન્સ પણ હવે પુછી રહ્યાં છે કે ક્યારે ડેબ્યૂ કરવાનો વિચાર છે. તસવીર શેર કરતાં મીરા રાજપૂતે કેપ્શનમાં લખ્યું- સનસાઇનની એક સાઇડની સાથે....... આ તસવીરો પર લાખો લોકો કૉમેન્ટ્સ અને લાઇક્સ કરી રહ્યા છે. 






પહેલા પણ વીડિયો થઇ ચૂક્યા છે વાયરલ
Shahid Kapoor Mira Rajput Vacation Video: બોલિવૂડનું ક્યૂટ કપલ શાહિદ કપૂર અને મીરા કપૂર તાજેતરમાં માલદીવમાં રજાઓ ગાળીને પરત ફર્યા છે. વેકેશન દરમિયાન શાહિદ અને મીરાની ઘણી રોમેન્ટિક તસવીરો સામે આવી હતી. આજે પણ  મીરા રાજપૂતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે થોડા જ કલાકોમાં વાયરલ થઈ ગયો છે.


 શાહિદ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મીરા રાજપૂત તેના આઉટફિટ સરખા કરતી જોવા મળી રહી છે. વાસ્તવમાં, શાહિદે થોડા સમય પહેલા શેર કરેલા વીડિયોમાં મીરા રાજપૂત ગ્રીન આઉટફિટ પહેરીને તેને ઠીક કરતી જોવા મળે છે. વીડિયોમાં શાહિદ કપૂર સનગ્લાસ પહેરીને મીરાની હરકતને જોઇ રહ્યો છે.


આ સિવાય શાહિદ કપૂરે આ પોસ્ટ શેર કરતી વખતે કેપ્શનમાં મીરાને ટેગ કરીને લખ્યું – લિજેન્ડ મીરા, જ્યારે મીરા રાજપૂતે તેની આ પોસ્ટનો જવાબ આપતા લખ્યું, 'ધ હેલ! બસ રાહ જુઓ અને જુઓ...'


 


આ પણ વાંચો..................


Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત


Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી


Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે


કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ


Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન