SRK Birthday: શાહરૂખ ખાને જન્મદિવસ પર મોડી રાત્રે 'મન્નત' બહાર ચાહકો સાથે કરી મુલાકાત, જુઓ તસવીરો
પરંતુ આ પહેલા જ એબીપી ન્યૂઝે તમને જણાવ્યું હતું કે આ પ્રકારનો કોઈ પ્લાન નથી.
આ પહેલા અટકળો હતી કે શાહરૂખ ખાન જન્મદિવસ પર પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે કિંગ ખાનના ઘરની બહાર અને સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ તેમને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.
આ દરમિયાન શાહરૂખ ખાન હાથ જોડી ચાહકોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા.
આ તસવીરોમાં તમે શાહરૂખ ખાનને ફેન્સ સાથે અભિવાદન કરતા જોઈ શકો છો.
એવામાં શાહરૂખ ખાને પણ ઘરની બહાર આવી ચાહકો સાથે મુલાકાત કરી હતી.
આજે કિંગ ખાન 54 વર્ષના થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરૂખ ખાનના ઘરની બહાર મોડી રાત્રે તેમને વિશ કરવા અને જન્મદિવસ પર તેની ઝલક મેળવવા ચાહકો ઉમટી પડે છે.
આ દરમિયાન શાહરૂખ ખાન બ્લેક કેઝ્યૂએલ આઉટફિટ્સમાં જોવા મળ્યો હતો.
મુંબઈ: બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન આજે પોતાનો 54મો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. એવામાં તેણે મોડી રાત્રે પોતાના ચાહકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન શાહરૂખ ખાનની તસવીરો સામે આવી છે.