બૉલીવુડના કયા-કયા દિગ્ગજોએ 'મન્નત' પહોંચીને શાહરૂખને બર્થડે કરી Wish, પાર્ટીની તસવીરો વાયરલ
આયુષ શર્મા અને અર્પિતા ખાન થઇ પાર્ટીમાં સામેલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઇકા અરોડા ખાન પાર્ટીમાં પહોંચી
સિદ્ધાર્થ કપૂર પાર્ટીમાં પહોંચ્યો
સલમાનની ખાસ મિત્ર કેટરીના કૈફ શાહરૂખની પાર્ટીમાં પહોંચી
જુહી ચાવલા પાર્ટીમાં પહોંચી
કરીના કપૂર ખાન પાર્ટીમાં પહોંચી
જેકી શ્રૌફ પણ શાહરૂખ ખાનને બર્થડે વિશ કરવા પહોંચ્યો હતો
શાહિદ કપૂર પણ પાર્ટીમાં પહોંચ્યો હતો
શાહરૂખ અને ચંકી પાન્ડે એકબીજાના સારા મિત્રો છે
ફિટનેસ ક્વિન શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા સાથે હાજર રહી
શાહરૂખની ફ્રેન્ડ વિદ્યા બાલન પણ પોતાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે પાર્ટીમાં પહોંચી હતી
ખાન ત્રિપુટીમાંથી આમિર મિત્ર શાહરૂખને બર્થડે વિશ કરવા આવ્યો હતો
કેદારનાથી બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહેલી અભિનેત્રી સારા અલી ખાન પણ પાર્ટીમાં દેખાઇ
પાર્ટીથી દૂર રહેનારા આર માધવને પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.
મુંબઇઃ બૉલીવુડના કિંગ ખાન શાહરૂખ 53 વર્ષનો થઇ ગયો છે, શાહરૂખે પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે પોતાના ઘર મન્નતમાં સ્પેશ્યલ દિવાળીની આલીશાન પાર્ટી યોજી, જેમાં બૉલીવુડના દિગ્ગજ સ્ટાર્સ અને સેલેબ્સે હાજરી આપી, અને એન્જૉય કર્યો હતો. અહીં તેની કેટલીક તસવીરો વાયરલ થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -