બૉલીવુડના ક્યા સુપરસ્ટારની પાર્ટી પર ત્રાટકીને પોલીસે પાર્ટી કરાવી દીધી બંધ, જાણો વિગત
સામાન્ય રીતે રેસ્ટૉરન્ટ રાત્રે 1 વાગે બંધ થઇ જાય છે. શાહરૂખની પ્રાઇવેટ પાર્ટી માટે રેસ્ટૉરન્ટ ખુલ્લુ હતું. પોલીસની દખલ બાદ પાર્ટીને તરતજ બંધ કરવી પડી હતી અને શાહરૂખ અને તેના ફ્રેન્ડ્સ ક્લબમાંથી નીકળી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, પાર્ટીમાં સ્વરા ભાસ્કર, નિખિલ અડવાણી, ફિલ્મ ઝીરોના ડાયરેક્ટર આનંદ એલ રાય, ફિલ્મના મ્યૂઝિક ડાયરેક્ટર અજય-અતુલની સાથે સાથે શાહરૂખની આખી ફેમિલી હાજર હતુ.
મુંબઇઃ શાહરૂખ ખાને 2 નવેમ્બરે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો, તેનો પોતાના બર્થડે પર શાનદાર પાર્ટી યાજી હતી. પાર્ટીમાં તેના નજીકના મિત્રો અને ખાસ માણસો સામેલ થયા હતા, પણ મુંબઇ પોલીસે લાઉડ મ્યૂઝિકના કારણે રોક લગાવી દીધી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ તેના પરિવાર અને મિત્રોની સાથે એક રોસ્ટૉરન્ટમાં પાર્ટી સેલિબ્રેટ કરી રહ્યો હતો, પણ મોડી રાત સુધી લાઉડ મ્યૂઝિકના કારણે પોલીસે પાર્ટીને બંધ કરાવી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -