✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દાહોદની શાળામાં આચાર્ય અને શિક્ષિકાને કીસ કરતા હતાં ને..........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2018 10:54 AM (IST)
1

2

3

શાળાની સ્વચ્છતાની ગ્રાંટમાં ખોટા બીલો બનાવવામાં આવ્યા હોવાની વિગતો પણ બહાર આવી હતી.

4

વીડિયો બહાર આવતાં આ બંન્ને શિક્ષકો સંજેલી તાલુકાની એક શાળાના જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. થોડા સમય અગાઉ સંજેલી તાલુકાના આવેલી ભામણ પ્રાથમિક શાળામાં સરકારી ગ્રાંટનો બારોબાર વહીવટ થતો હતો જેના કારણે પણ હોબાળો મચ્યો હતો.

5

પરંતુ વાયરલ થયેલા વીડિયો મુજબ શિક્ષિકા અને આચાર્ય વચ્ચેની પ્રેમલીલા શાળાના એક ઓરડામાં જ થઈ રહી છે. શિક્ષણ જગત માટે કલંકરૂપ સમાન આ ઘટનાની આ વિસ્તારમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે.

6

અલબત્ત, આ ગામના આગેવાનનો દ્વારા થોડા સમય અગાઉ જ જિલ્લા શિક્ષણાધિકારીને આચાર્ય અને શિક્ષિકાની પ્રેમલીલાની કરતૂતોથી વાકેફ કર્યાં હતાં.

7

દાહોદ: શાળામાં પ્રેમી યુગલ વચ્ચેની પ્રેમલીલાના વાયરલ થયેલા વીડિયોએ દાહોદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રેમી યુગલ શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચેની પ્રેમલીલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લાના જ સંજેલી તાલુકાની એક શાળાના જ આ બંન્ને શિક્ષકો છે.

  • હોમ
  • ગુજરાત
  • દાહોદની શાળામાં આચાર્ય અને શિક્ષિકાને કીસ કરતા હતાં ને..........
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.