✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શાહરુખ ખાને બાહુબલીને ગણાવી બોલ્ડ ફિલ્મ, જાણો કેમ..

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Aug 2017 02:21 PM (IST)
1

બૉલીવુડની બોક્સ ઓફિસ પર ઇતિહાસ બનાવનારી એસએસ રાજમૌલી દ્વારા નિર્મિંત બાહુબલી ફિલ્મ ચારે બાજૂ ચર્ચામાં છે. ત્યારે આ ફિલ્મની બૉલીવુડમાં કેટલીક દિગ્ગજ હસ્તિઓ પણ ભરપુર પ્રશંસા કરી રહ્યા છે. હવે બોલીવુડનો બાદશાહ શાહરુખ ખાન પણ આ ફિલ્મની તારીફ કરી રહ્યો છે. આ ફિલ્મે રિલીઝ થયાના ત્રણ સપ્તાહમાં જ હજાર કરોડથી વધુની કમાણી કરી છે. જ્યારે બોલીવુડના બાદશાહ આ ફિલ્મ જોવાનુ હજુ બાકી છે.

2

કિંગ ખાનનું કહેવું છે કે, તેમણે બાહુબલીનો પહેલો ભાગ જોયો છે. કમનશીબે તેમણે આ ફિલ્મનો બીજો ભાગ હજુ જોઇ શક્યો નથી. આ એક ખૂબ જ પ્રેરણાદાયી ફિલ્મ છે અને મારી સમજ પ્રમાણે બીજો ભાગ પણ એવો જ હશે. આ માત્ર આંકડાની સફળતા નથી પણ દ્ષ્ટિકોણનો કમાલ છે. આ ખરેખર સફળતાને લાયક ફિલ્મ છે

3

કિંગ ખાને વધુમાં કહ્યું તે જો તમે આવી મોટી ફિલ્મ બનાવવા માંગો છો તો અસંખ્ય લોકોના તેને વેચવાના મોટા સપના જુઓ છો. તો તમારામા કહાની બનાવવાની ક્ષમતા હોવી જોઇએ. હા એટલું જ નહી પણ સૌથી સારુ અને સૌથી બોલ્ડ તરીકે કહેવાની કળા પણ આવડવી જોઇએ. બાહુબલીમાં તે ખૂબજ છે.

  • હોમ
  • મનોરંજન
  • શાહરુખ ખાને બાહુબલીને ગણાવી બોલ્ડ ફિલ્મ, જાણો કેમ..
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.