શાહરૂખ ખાને 'મન્નત' પર આવેલા ફેન્સને પાઠવી ઈદની શુભેચ્છા, જુઓ વીડિયો
abpasmita.in | 12 Aug 2019 08:30 PM (IST)
દર વર્ષ ઉદ પર શાહરૂખ ખાનના બાંદ્રા સ્થિત આવેલા ઘર મન્નત પર ખૂબ જ મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થાય છે.
મુંબઈ: બોલીવૂડ કિંગ અને અભિનેતા શાહરૂખ ખાને આજે ઈદની ઉજવણી ખરી હતી. શાહરૂખ ખાનના ફેન્સ પર તેને શુભેચ્છાઓ આપવા માટે તેના ઘર મન્નતની બહાર એકઠા થયા હતા. શાહરૂખ ખાને મન્નત બહાર આવી ફેન્સને ઈદને શુભેચ્છાઓ પાઠવી અભિવાદન કર્યું હતું. દર વર્ષ ઉદ પર શાહરૂખ ખાનના બાંદ્રા સ્થિત આવેલા ઘર મન્નત પર ખૂબ જ મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થાય છે. પોતાના માનીતા એક્ટરને ઈદની શુભેચ્છાઓ આપવા માટે ફેન્સ દર વર્ષ મન્નત પર એકઠા થતા હોય છે. (તમામ તસવીરો માનવ મંગલાણી)