મુંબઈ: બોલીવુડ અભિનેત્રી શમા સિંકદર પોતાના બોલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. શમાએ પોતાની હોટ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી છે. શમાએ હાલમાં જ હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. દરિયા કિનારે શમા સિકન્દર ખૂબ જ હોટ અંદાજમાં મસ્તી કરતી જોવ મળી હતી. શમા થાઈલેન્ડમાં હાલ વેકેશન એન્જોય કરી રહી છે.


શમા સિકન્દરે રેડ હોટ બિકિનીમાં તસવીર શેર કરી છે. શમા આ તસવીરમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.


ટીવી અને ડિજિટલ વર્લ્ડમાં પોતાનાં બોલ્ડ અને હોટ અવતારને કારણે ચર્ચામાં રહેનારી શમા સિકન્દરના સોશયલ મીડિયા પર ઘણાં બધા ફોલોઅર્સ છે. પોતાના ફેંસને ખૂશ કરવા શમા પોતાની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર શેર કરતી હોય છે.


શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા. જેના કારણે તે ચર્ચામાં આવી હતી.