બોલિવૂડની આ એક્ટ્રેસે સ્વિમિંગ પુલ પર બતાવ્યો પોતાની બિકિની બોડીનો જલવો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
તે સિવાય શિબાની મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
8
વર્ષ 2015માં આવેલી ફિલ્મ રોયમાં શિબાનીએ જોયાની ભૂમિકા નિભાવી હતી.
9
શિબાનીએ ફેશન મેગેઝીન મેક્સિસ માટે ફોટોશૂટ કરાવ્યું હતું.
10
શિબાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરવામાં ફેન્સને ક્યારેય નિરાશ કર્યા નથી.
11
જોકે, આ શોમાં તેણે પોતાના ચાહકોને નિરાશ કર્યા છે કારણ કે શિબાની થોડા જ સમયમાં આ શોમાંથી બહાર થઇ ગઇ હતી.
12
તાજેતરમાં જ શિબાની કલર્સ ટીવીના રિયાલિટી શો ખતરો કે ખિલાડી-8માં ભાગ લેવા માટે સ્પેન ગઇ છે.
13
મુંબઇઃ મોડલ, સિંગર અને બોલિવૂડ એક્ટ્રેસ શિબાની દાંડેકરે તાજેતરમાં જ પોતાની બિકિની બોડી ફ્લોન્ટ કરતી તસવીરો પોસ્ટ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -