શિખર ધવને એક પોસ્ટમાં બે વીડિયો શેર કર્યાં છે. જેમાં રણવીર સિંહ સાથે ધવન ખલીબલી ગીતના સ્ટેપ્સ શીખી રહ્યો છે. જ્યારે બીજા એક વીડિયોમાં રણવીર સિંહ ધવનનો કેચ પકડ્યા બાદ સેલિબ્રેશનની સ્ટાઈલ શીખી રહ્યો છે. રણવીરસિંહ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘83’માં વ્યસ્ત છે. આ ફિલ્મ વિશ્વકપ પર આધારિત છે. અને રણવીર તેમાં કપિલ દેવનો રોલ કરી રહ્યો છે.
ડિરેક્ટરે આ એક્ટ્રેસને કહ્યું- ‘તારી બોડીના કેટલાક પાર્ટ્સ એટ્રેક્ટિવ નથી, તારે.....’
લગ્ન પહેલાં જ પ્રેગનન્ટ થઇ આ એક્ટરની ગર્લફ્રેન્ડ, તસવીરો શેર કરીને આપી માહિતી
PM મોદીના ઇન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા પર અક્ષય કુમારને ફેન્સે કર્યો ટ્રૉલ, વાંચો મજેદાર રિએક્શન