વિડિયોમાં શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુંદ્રાને રોયલ પેલેસ સામે કિસ કરતી નજર આવી રહી છે. શિલ્પાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, “જુમ્મા-ચુમ્મા દેદે”
બોલીવુડની આ હોટ એક્ટ્રેસે પાંચ વર્ષના રીલેશન પછી પ્રેમી સાથે કર્યું બ્રેક-અપ, જાણો વિગત
આ વીડિયો લંડના હેમ્પટન કોર્ટ પેલેસ સામે શૂટ કરવામાં આવ્યો છે. શિલ્પા આ બૂમરેંગ વીડિયોમાં પોતાના પતિ રાજ કુંદ્રાના હાથમાં હાથ નાખીને તેને કિસ કરતી નજર આવી રહી છે. આ વીડિયો એક દિવસમાં 13 લાખની વધુ લોકોએ લાઈક કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શિલ્પા હાલમાં બોલિવૂડમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે.