આ હૉટ એક્ટ્રેસ સાથળો દેખાય તેવો ડ્રેસ પહેરીને નિકળી ને થઈ ટ્રોલ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર નથી કે શિલ્પા સોશ્યલ મીડિય પર ટ્રૉલ થઇ હોય અગાઉ પણ માછલી ખાતા પોતાની એક તસવીર પણ ટ્રૉલ થઇ હતી.
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એકવાર ફરી પોતાની ફેશન સેન્સને લઇને સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થઇ છે, ખરેખરમાં શિલ્પા પોતાની એક જુની તસવીરને લઇને ટ્રૉલ થઇ છે, જે આજકાલ સોશ્યલ મીડિયા પર દેખાઇ રહી છે.
કોઇએ કહ્યું મેડમ તમે પેન્ટ પહેરવાનું ભુલી ગયા છો, તો વળી કોઇએ આ ડ્રેસની સરખાણમી સલવાર કમીજ સાથે કરી છે. લોકોએ શિલ્પાના પેન્ટ ના પહેવાની ખુંબ મજાક ઉડાવી છે. લોકોએ ખરાબ કૉમેન્ટ કરીને શિલ્પાને ટ્રૉલ કરી છે.
આ તસવીરમાં શિલ્પા શેટ્ટી અને તેનું પુત્ર વિયાન દેખાઇ રહ્યો છે. આ તસવીરમાં શિલ્પા શેટ્ટી એક શોર્ટ અને સ્લિટ ડ્રેસમાં દેખાઇ રહી છે, જેને લઇને સોશ્યલ મીડિયા પર લોકો શિલ્પા શેટ્ટીને લોકો ટ્રૉલ કરી રહ્યાં છે. લોકોએ આ તસવીર પર ખરાબ કૉમેન્ટ કરવાની પણ શરૂ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -