✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘બાહુબલી’ની આ એક્ટ્રેસ પર એક વ્યક્તિએ ફેંક્યું જૂતું, જાણો પછી શું થયું....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2018 07:21 AM (IST)
1

ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે આરોપી કરીમુલ્લાહને તરત જ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો. પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે એક્ટ્રેસ દ્વારા હાલની ફિલ્મોમાં નિભાવેલા તેના રોલથી નિરાશ હતો. તેણે જણાવ્યું કે જે સ્ટોરકર્મીને જૂતું વાગ્યું હતું તેની ફરિયાદ પર આરોપીની વિરુદ્ઘ મામલો નોંધવામાં આવ્યો છે.

2

નારાયણગુડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર બી. રવિન્દ્રએ જણાવ્યું કે મુશીરાબાદ નિવાસી કરીમુલ્લાહએ તમન્ના પર ત્યારે જૂતું ફેંક્યું જ્યારે તે સ્ટોરથી બહાર આવી રહી હતી. ઈન્સ્પેક્ટર મુજબ આ જૂતું અભિનેત્રીના બદલે સ્ટોરના એક કર્મચારીને વાગ્યું.

3

નવી દિલ્હીઃ બોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરતી એક્ટ્રેસ તમન્ના ભાટિયા પર એક વ્યક્તિએ જૂતું ફેક્યું હતું, જેની ધરપકડ કરવામાં આવી છે. હૈદ્રાબાદના હિમાયત નગરમાં તમન્ના રવિવારે (28 જાન્યુઆરી) એક જ્વેલરી સ્ટોરના ઉદ્ઘાટન કરવા પહોંચી હતી. ત્યારે જ આ આ ઘટના બની હતી.

  • હોમ
  • મનોરંજન
  • ‘બાહુબલી’ની આ એક્ટ્રેસ પર એક વ્યક્તિએ ફેંક્યું જૂતું, જાણો પછી શું થયું....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.